Gujarati Video: સુરેન્દ્રનગર-અમદાવાદ હાઈવેની હાલત થઈ ખરાબ, રસ્તા પર રખડતા ઢોર અને મસમોટા ખાડાથી વાહનચાલકોને હાલાકી

સુરેન્દ્રનગરથી અમદાવાદને જોડતા આ રસ્તા પર ઢોરનો ત્રાસ તો છે. પરંતુ રસ્તા પર મસમોટા ખાડા પણ પડી ગયા છે. લોકોએ રસ્તો પાર કરવો એ એક સંઘર્ષ બની ગયું છે. એક તરફ રખડતા ઢોર, બીજી તરફ મસમોટા ખાડા પડી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 10:10 AM

Surendranagar : સુરેન્દ્રનગરના લખતરથી પસાર થતા હાઇવેની ખરાબ સ્થિતિ સામે આવી છે. રસ્તા એવા કે બહાર નીકળવું જ મુશ્કેલ બની જાય છે. રસ્તો એક જંગનું મેદાન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. રસ્તા પર ઠેર-ઠેર રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં ઢોર જ ઢોર દેખાય છે. એક-બે કે ત્રણ નહીં પરંતુ સંખ્યાબંધ ઢોર રસ્તા પર જમાવડો કરીને બેસી જાય છે.

આ પણ વાંચો : Surendranagar: જેની જરૂર જ નથી, તેને ખરીદીને શું કરવાનું ? યુરિયાની એક થેલી લેવા માટે નવા નિર્ણયને લઈ ખાતર ડેપો પર હોબાળો, જુઓ Video

સુરેન્દ્રનગરથી અમદાવાદને જોડતા આ રસ્તા પર ઢોરનો ત્રાસ તો છે. પરંતુ રસ્તા પર મસમોટા ખાડા પણ પડી ગયા છે. લોકોએ રસ્તો પાર કરવો એ એક સંઘર્ષ બની ગયું છે. એક તરફ રખડતા ઢોર, બીજી તરફ મસમોટા ખાડા પડી ગયા છે. માણસ જાય તો જાય ક્યાં? તંત્રના પાપે વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. પશુપાલકો પણ પોતાના ઢોરને છૂટા મૂકી જતા હોય છે. રસ્તા પર ગમે ત્યારે દુર્ઘટના સર્જાઇ શકે તેવી સ્થિતિ જોવા મળે છે. લોકોના જીવ જોખમમાં મુકાય છે. તંત્રને અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ કામગીરી કરવામાં આવી નથી.

સુરેન્દ્રનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">