Surat: સુરતના મોરાભાગળ કાર ચાલક BRTS રૂટમાં રોંગ સાઈડમાં ઘુસ્યો, સર્જાયો અકસ્માત, જુઓ Video

સુરતમાં મોરાભાગળ BRTS રૂટ કારને એક વિચિત્ર અકસ્માત નડ્યો છે. BRTSના રૂટ પર એક કાર રોંગ સાઈડમાં જતી હતી. આ સમયે સામેથી પણ કાર આવતી હતી. આ સમયે બેલેન્સ ન જળવાતા એક કાર રેલિંગ સાથે ટકરાઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 11:11 AM

Surat : સુરતમાં મોરાભાગળ BRTS રૂટ કારને એક વિચિત્ર અકસ્માત નડ્યો છે. BRTSના રૂટ પર એક કાર રોંગ સાઈડમાં જતી હતી. આ સમયે સામેથી પણ કાર આવતી હતી. આ સમયે બેલેન્સ ન જળવાતા એક કાર રેલિંગ સાથે ટકરાઈ ગઈ છે.

આ પણ વાંચો : Ahmedabad: મિલકતનો વિવાદ બન્યો લોહિયાળ, ભત્રીજાએ સગા કાકાની તલવારના ઘા ઝીંકી કરી હત્યા

કારને નડેલા અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. BRTSના રૂટ પર દોડતી કાર ક્યારેક મોટા અકસ્માતનું કારણ પણ બની શકે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા આવા બેદરકાર કાર ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ.

અમદાવાદમાં સર્જાયો અકસ્માત

તો બીજી તરફ આજે અમદાવાદના BRTS ટ્રેકમાં બે અકસ્માત થયા છે. અમદાવાદના રખિયાલ અને ઓઢવમાં અકસ્માતમાં થયેલા અકસ્માતમાં એકનું મોત થયુ છે. જ્યારે રખિયાલમાં BRTS બસે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત થયુ છે. ઓઢવ BRTS પાસે પણ બે બાઇક વચ્ચે અકસ્માત થયો છે. અકસ્મતમાં એક ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
g clip-path="url(#clip0_868_265)">