સુરત વીડિયો : સીલીંગ કાર્યવાહીના વિરોધ વચ્ચે વેપારીઓને રાહત અપાઈ, પરવાનગી મેળવવા મનપાએ 10 દિવસનો સમય આપ્યો

|

Jun 09, 2024 | 9:25 AM

સુરત: સીલીંગ કાર્યવાહીના વિરોધ વચ્ચે મનપાએ મોટો નિર્ણય લીધો છે. સરકારી તંત્રની કાર્યવાહીનો વિરોધ કરી રહેલા વેપારીઓને રાહત આપવામાં આવી છે. પરવાનગી મેળવવા સમય આપવાની તંત્રએ જાહેરાત કરી છે. 

સુરત: સીલીંગ કાર્યવાહીના વિરોધ વચ્ચે મનપાએ મોટો નિર્ણય લીધો છે. સરકારી તંત્રની કાર્યવાહીનો વિરોધ કરી રહેલા વેપારીઓને રાહત આપવામાં આવી છે. પરવાનગી મેળવવા સમય આપવાની તંત્રએ જાહેરાત કરી છે.

BU, ફાયર NOCની મંજૂરી માટે વેપારીઓને 10 દિવસનો સમય આપ્યો છે. મંજૂરીના અભાવે સીલ થયેલી મિલકતો ટૂંક સમયમાં ખોલી આપવામાં આવશે. ફાયર NOCનું રીન્યુઅલ બાકી છે તેમને પણ હંગામી આવી છૂટ આપવામાં આવી છે.

આ ઉપરાંત જેમની પાસે BUC-NOC હતી પરંતુ રીન્યુઅલ બાકી હતું તેવા વેપારીઓને પણ છૂટ આપવામાં આવી છે. સુરત મનપાએ કડક કાર્યવાહીના  15 દિવસ બાદ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : સુરતમાં ‘તથ્યકાંડ’ જેવી ઘટના સર્જાઈ, બેફામ કાર ચાલકે 7ને અડફેટે લીધા, જુઓ વીડિયો

Published On - 9:12 am, Sun, 9 June 24

Next Video