સુરત વીડિયો : નર્મદ યુનિવર્સિટીમાં હવે ભણાવાશે વિદેશી ભાષાના કોર્સ, વિદ્યાર્થીઓએ પણ રુચિ બતાવી

|

Dec 29, 2023 | 2:09 PM

સુરત :  નર્મદ યુનિવર્સિટીમાં હવે વિદેશી ભાષાના કોર્સ ભણાવાશે. PMના સૂચન બાદ VNSGUમાં વિદેશી ભાષા માટે નવો વિભાગ શરૂ કરાયો છેજેમાં વિદ્યાર્થીઓને વિદેશી ભાષા શીખવવામાં આવશે.

સુરત :  નર્મદ યુનિવર્સિટીમાં હવે વિદેશી ભાષાના કોર્સ ભણાવાશે. PMના સૂચન બાદ VNSGUમાં વિદેશી ભાષા માટે નવો વિભાગ શરૂ કરાયો છેજેમાં વિદ્યાર્થીઓને વિદેશી ભાષા શીખવવામાં આવશે.

વિદેશી ભાષા ભણવા 72 છાત્રો તૈયાર થયા છે. આ છાત્રમાં સૌથી વધુ જર્મન ભાષા માટે 29 અરજી આવી છે. આ  ઉપરાંત ફ્રેન્ચ, ચાઇનીઝ, સ્પેનિશ, સ્વિડિશ, કોરિયન સહિતના 10 સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે. આ ભ્યાસ માટે વિઝિટિંગ ફેકલ્ટીઓની ભરતી પણ બહાર પાડવામાં આવી હતી. કુલપતિ કિશોરસિંહ ચાવડાએ અભ્યાસક્રમ શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો-સુરત વીડિયો : BRTS અકસ્માત મામલે કડક કાર્યવાહી, સુરત સીટી લિંક કંપનીના પ્રવર્તમાન સંપૂર્ણ માળખાનું વિસર્જન

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video