સુરત વિડીયો : ઇકો સેલ દ્વારા ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પડાયો, 7 રોકાણકારોના 2.30 કરોડ રૂપિયા ડૂબાડવાનો આરોપી
સુરતઃ પોલીસે ક્રિપ્ટો કરન્સીના પ્રમોટરને ઝડપી પાડ્યો છે. આ શખ્શ બક્ષ કોઈન નામની ક્રિપ્ટો કરન્સી પ્રમોટ કરવાનો આરોપી છે. દુબઇ ભાગેલો પ્રશાંત બ્રહ્મભટ્ટ ભારતમાં હોવાની માહિતીના આધારે ગોવા એરપોર્ટથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરતમાં 7 રોકાણકારોએ 2.30 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. આ પ્રતિબંધિત રોકાણ આ શખ્શ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડના મોહસીન જમીલ દ્વારા બીટકોઈનનું ટ્રેડિગ કરાયું હતી. સુરતની ઇકો સેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : ટાટા ટેકના શેર ઉપલા સ્તરથી 17 ટકા ઘટ્યા બાદ હવે ફરી રોકાણ અને કમાણીની તક સર્જાઈ રહી છે, કઈ રીતે? સમજો અહેવાલ દ્વારા
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News