સુરત : ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડ્રોનની મદદ લેવાશે, જુઓ વીડિયો

|

Jun 27, 2024 | 11:28 AM

સુરતના ટ્રાફિકને લઇને લઇ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. શહેરના અનેક સ્થળ પર ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે. 

સુરતના ટ્રાફિકને લઇને લઇ પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. શહેરના અનેક સ્થળ પર ટ્રાફિક હળવો કરવાની કામગીરીમાં ટેક્નોલોજીની મદદ લેવામાં આવી રહી છે.

પોલીસે મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે મુલાકાત કરી છે. મેટ્રો પ્રોજેક્ટના કારણે સર્જાતા ટ્રાફિકને હળવો કરાશે. સુરત શહેર ટ્રાફિક DCP અમિતા વાનાણીએ ટેક્નોલોજી આધારિત ટ્રાફિક મેનેજમેન્ટનું નિરીક્ષણ કર્યું હતું.

ડ્રોન કેમેરાની મદદથી શહેરમાં ટ્રાફિક નિરીક્ષણ કર્યું હતું. પ્રિ-મોન્સુન કામગીરીમાં ટ્રાફિક ન નડે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : આજનું હવામાન : ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા, જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video