સુરતઃ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે ! જાણો કઈ રીતે?

|

Dec 09, 2023 | 9:56 AM

સુરતઃ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે. વિશ્વના સૌથી મોટા બિલ્ડીંગ અને સૌથી વૈભવી ઓફિસ ડાયમંડ બુર્સના મુલાકાતી અને વેપારીઓ દુર્ગંધથી પરેશાન થઇ રહ્યાં હોવાનો મામલો સામે આવ્યો છે.

સુરતઃ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ માથાનો દુઃખાવો બની રહી છે. વિશ્વના સૌથી મોટા બિલ્ડીંગ અને સૌથી વૈભવી ઓફિસ ડાયમંડ બુર્સના મુલાકાતી અને વેપારીઓ દુર્ગંધથી પરેશાન થઇ રહ્યાં હોવાનો મામલો સામે આવ્યો છે.

સુરતના ડાયમંડ બુર્સ નજીક ડમ્પિંગ સાઈટની અતિશય દુર્ગંધની મુશ્કેલી સર્જાઈ રહી છે. બુર્સના મુલાકાતી અને વેપારીઓને માથાના દુઃખાવા સહિતની તકલીફનો સામનો કરવો પડે છે. બુર્સના ટ્રસ્ટીઓએ સુરત મનપામાં સમસ્યા નિવારણ માટે રજૂઆત કરી છે. પાલિકાએ કેમિકલ છાટી દુર્ગંધ ઓછી કરવા પ્રયાસો પણ હાથ ધર્યા છે. ડમ્પિંગ સાઈટમાં રોજ 2,300 મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ થાય છે.

આ પણ વાંચો : સતત વૃધ્ધિ કરતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસને વધુ મજબૂત કરવા બિમલ દયાલને અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ડિયા લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કરાયા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video