Sunsar Falls: સુનસર ધોધના નયનરમ્ય નજારાને માણવા સહેલાણીઓ ઉમટ્યા, વરસાદી માહોલમાં સુંદર દ્રશ્યો સર્જાયા, જુઓ Video
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભિલોડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈ નદી અને નાળાઓમાં નવા નીર છલકાયા છે. આ દરમિયાન ભિલોડાનો નયનરમ્ય સુનસરનો ધોધ ફરી જીવંત થયો છે. ચોમાસામાં સુંદર ધોધને માણવા માટે દૂર દૂર થી લોકો આવતા હોય છે. પરંતુ એક માસ કરતા વધારે સમયથી વરસાદ ખેંચાવાને લઈ ધોધ બંધ હતો. પરંતુ ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવી પહોંચતા સુનસર ધોધ જીવંત થયો છે.

આ પણ વાંચોઃ Dharoi Dam: ઉત્તર ગુજરાતને મોટી રાહત, ધરોઈ ડેમ 620 ફુટે પહોંચ્યો, ઉપરવાસમાં આવકને લઈ 4 દરવાજા ખોલાયા
સુનસર ધોધ ખૂબ ઉંચાઈ પરથી ડુંગરથી પાણી નિચે પથ્થરો પર થઈને વહેતુ હોવાને લઈ સુંદર લાગતો હોય છે. ખૂબ જ ઉંચા સુનસર ધોધને માણવાની અનોખી મજા હોય છે. જેને લઈ સુનસર ધોધને માણવા માટે દુર દુર થી પ્રવાસીઓ અહી મનભરીને આનંદ ઉઠાવવા માટે આવતા જોવા મળતા હોય છે. ભિલોડ તાલુકામાં આવેલ સુનસર નો ધોધ અરવલ્લીની ગીરીમાળાઓમાં પ્રાકૃતિત સૌંદર્ય વચ્ચે ખુબજ નયનરમ્ય મન મોહી લેનારો નજારો ધરાવે છે.
અરવલ્લી સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આજનું રાશિફળ તારીખ : 28-09-2023

સાત વર્ષ બાદ ભારત પહોંચી પાકિસ્તાનની ટીમ, હૈદરાબાદમાં કરશે વર્લ્ડ કપની તૈયારી

અવનીત કૌરે બ્રાલેટમાં આપ્યા કિલર પોઝ, જુઓ Photos

મુંબઈના આ સ્થળો પરથી થાય છે ગણપતિ બાપ્પાનું ભવ્ય વિસર્જન

સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે PM મોદી થયા રૂબરૂ, જુઓ PHOTOS

ઘાટકોપરના આંગણે 37માં વર્ષે ગણેશજીની સ્થાપના
Latest Videos