Gandhinagar : મિશન 2024 માટે પ્રદેશ ભાજપની તૈયારીઓ શરૂ, CM નિવાસસ્થાને 2 દિવસ ચાલશે બેઠક

Gandhinagar : મિશન 2024 માટે પ્રદેશ ભાજપની તૈયારીઓ શરૂ, CM નિવાસસ્થાને 2 દિવસ ચાલશે બેઠક

| Edited By: | Updated on: Aug 21, 2023 | 9:12 PM

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 2 દિવસ બેઠકો ચાલશે. સીએમ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રી ભાજપના લોકસભાના સાંસદો સાથે બેઠક કરશે.

Gandhinagar : આગામી સમયમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election) યોજાવાની છે. જેને લઈને ગુજરાત ભાજપે કવાયત હાથ ધરી છે અને બેઠકોનો દૌર શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 2 દિવસ બેઠકો ચાલશે. સીએમ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રી ભાજપના લોકસભાના સાંસદો સાથે બેઠક કરશે.

આ પણ વાંચો Govt Scheme : ખેતરે કાંટાળા તારની વાડ કરવી છે ? તો સરકારની આ યોજનાનો મેળવો લાભ

આ બેઠકો દરમિયાન સાંસદોના પાંચ વર્ષના રિપોર્ટ કાર્ડ અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર, રાજ્ય સરકારની યોજનાઓના અમલીકરણની સમીક્ષા થશે. તો જે તે લોકસભા વિસ્તારના પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us