Banaskantha: થરાદમાં એક બેકાબૂ કારચાલકે બે બાઈકને અડફેટે લીધા, ઘટના CCTVમાં કેદ, જુઓ Video
બનાસકાંઠામાં થરાદમાં કાર ચાલક બેકાબૂ બન્યો હોવાની ઘટના સામે આવી છે. થરાદમાં એક બેકાબૂ કારચાલકે બે બાઈકને અડફેટે (Accident) લીધા છે. રોડની બાજુમાં ઉભેલા બાઇક ચાલકને પૂરપાર ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં નવ વર્ષની બાળકી અને એક વ્યક્તિને ઇજા પહોંચી છે.
Banaskantha : બનાસકાંઠામાં થરાદમાં કાર ચાલક બેકાબૂ બન્યો હોવાની ઘટના સામે આવી છે. થરાદમાં એક બેકાબૂ કારચાલકે બે બાઇકને અડફેટે (Accident) લીધા છે. રોડની બાજુમાં ઉભેલા બાઇક ચાલકને પૂરપાર ઝડપે આવતી કારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં નવ વર્ષની બાળકી અને એક વ્યક્તિને ઈજા પહોંચી છે.
અકસ્માત સર્જ્યા બાદ ઈકો કારચાલક ફરાર થઇ ગયો હતો. કારચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ થઇ રહ્યુ છે. તો અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. બેકાબૂ કારમાં છ લોકો સવાર હોવાનું અનુમાન છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos