કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 2 દિવસના ગુજરતા પ્રવાસ છે. આ જે પહેલો દિવસ હતો. સરહદ પર શાહની હાજરીથી સેનાની શક્તિમાં વધારો થયો છે. કચ્છમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટના ભૂમિપુજન અને લોકાર્પણ થયું છે. જેની સીધી અસર આપણી સેનાની શક્તિ પર પડી છે. પાકિસ્તાન-ભારતની સીમા પર એક એવી જગ્યા છે કે, જેની સુરક્ષા કરવી ખુબજ જરૂરી છે, અને તે છે કચ્છનું હરામીનાળા જે જ્યાં પ્રોજેક્ટને પગલે કેવી રીતે સેનાની શક્તિમાં થશે વધારો.
આ પણ વાંચો : Kutch Video : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભૂજની જેલ અને BSF બોર્ડરની મુલાકાત લેશે, સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કેએ દિવસો હવે દૂર નથી, જ્યારે ભારત કોઈપણ વસ્તુ માટે અન્ય દેશો પર નિર્ભરતા છોડી દેશે. ભારત આત્મનિર્ભરતા પર વધુ એક પગલું આગળો વધ્યો છે. કચ્છમાં ઈફ્કોના યુરિયા ખાતર માટેના પ્લાન્ટનું ભૂજિપૂજન કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આત્મનિર્ભર ભારતની વાત કરી, અને મક્કમતાથી કહ્યું કે, DAP ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બનશે. યોગ્ય ભાવથી ખેડૂતોની સમુદ્ધિ વધે છે. હવે એ દિવસો ગયો, જ્યારે ઘઉં, ચોખા વિદેશથી લાવીને ખાવા પડતાં હતા. ભારત હને અન્નક્ષેત્રમાં આત્મનિર્ભરત છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો