Salangpur Controversy: ચિત્રો દૂર નહીં થાય તો 55 લાખ સાધુઓ રસ્તા પર ઉતરશે-મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ

Salangpur Controversy: ચિત્રો દૂર નહીં થાય તો 55 લાખ સાધુઓ રસ્તા પર ઉતરશે-મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ

| Edited By: | Updated on: Sep 04, 2023 | 6:06 PM

સાળંગપુરના ભીંતચિત્રો વિવાદ મુદ્દે મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યુ છે. બે દિવસમાં સનાતન ધર્મના તરફે નિર્ણય લેવામાં આવે એમ કહ્યુ છે. પ્રેમ અને ભક્તિના માર્ગે વિવાદનુ સમાધાન થાય, સમાધાન નહીં થાય તો શાસ્ત્રોમાં શસ્ત્ર ઉગામવાની અનુમતી છે એવુ ઋષિ ભારતી બાપુનુ કહેવુ છે.

તેઓએ કહ્યુ છે કે, ચિત્રો દૂર નહીં થાય તો 55 લાખ સાધુ સંતો રસ્તા પર ઉતરી આવશે. ધર્મયુદ્ધ ફાટી ના નિકળે એનુ ધ્યાન રાખવાની ફરજ સ્વામીનારાયણ સંપ્રદાયની છે. આ ચિમકી બાપુએ ઉચ્ચારી છે. સંપ્રદાયના સંતોનુ ભેદી મૌન પણ આશ્ચર્ય જનક છે. આ વિવાદ મુદ્દે સ્વામિનારાયણ અને સાધુઓ વચ્ચે શાબ્દીક યુદ્ધ છેડાઈ ગયુ છે. સાધુઓને ના શોભે એ પ્રકારના શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ  Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video

 સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 04, 2023 06:02 PM