Rajkot : શિવરાત્રીના મેળાની રંગે ચંગે ઉજવણી કરવાની મંજૂરી માંગતા મહંત નરેન્દ્ર બાપુ

Rajkot : શિવરાત્રીના મેળાની રંગે ચંગે ઉજવણી કરવાની મંજૂરી માંગતા મહંત નરેન્દ્ર બાપુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 7:45 AM

આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી શિવરાત્રીના મેળાની રંગે ચંગે ઉજવણી કરવાની મંજૂરી માગી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, હાલ કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે

આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુએ(Narendra Bapu) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પત્ર લખી શિવરાત્રીના(Shivratri) મેળાની રંગે ચંગે ઉજવણી કરવાની મંજૂરી માગી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, હાલ કોરોનાનો પ્રકોપ ઓછો થયો છે ત્યારે જેમણે વેક્સિનના બે ડોઝ લીધા હોય તેઓને મેળામાં પ્રવેશ આપવો જોઈએ. આ અંગે સાધુ સંતો પણ તેમની સાથે હોવાનો નરેન્દ્ર બાપુએ દાવો કર્યો છે.

આ પણ વાંચો : Surat : લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસીને વરાછાના જવેલર્સે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચો : સુરત બન્યું સુરક્ષિત: બીજા ડોઝ માટે પણ 100 ટકાથી ઉપર રસીકરણ કરી દેવાયું

Published on: Feb 03, 2022 07:44 AM
g clip-path="url(#clip0_868_265)">