Jamnagar : રિવાબા જાડેજાએ પરંપરાગત રીતે કર્યું શસ્ત્ર પૂજન, જુઓ Video
આજે દશેરાના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. આજે શસ્ત્રોની પુજા પણ કરવામાં આવે છે. જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે દશેરાના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. આજે શસ્ત્રોની પુજા પણ કરવામાં આવે છે. જામનગરમાં રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજપૂત સમાજનો લોકોએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ શસ્ત્ર પૂજન કર્યુ છે. તેમની સાથે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નાયનાબા જાડેજાએ પણ શસ્ત્ર પૂજન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલા શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં રિવાબા અને નયનાબા હાજર રહ્યાં હતા અને શસ્ત્રોની પૂજા કરી હતી. ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Oct 02, 2025 02:28 PM
Latest Videos
