Rajkot : ગણેશ મહોત્સવને લઇને મીઠાઇના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

રાજકોટમાં (Rajkot)ગણેશ મહોત્સવને (Ganesh Mahotsav)લઇ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે (Health Department) મોદક અને મીઠાઈના ધંધાર્થીઓના ત્યાં તવાઈ બોલાવી છે.

Rajkot : ગણેશ મહોત્સવને લઇને મીઠાઇના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા
Rajkot Health Department Raid On Sweet Shop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 9:41 PM

રાજકોટમાં (Rajkot)ગણેશ મહોત્સવને (Ganesh Mahotsav)લઇ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે (Health Department) મોદક અને મીઠાઈના ધંધાર્થીઓના ત્યાં તવાઈ બોલાવી છે. આ લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં મોદકને લઈ તપાસ હાથ ધરી છે.આરોગ્યના અધિકારીઓએ મોરબી રોડ પર આવેલી જય અંબે જાંબુ અને કોઠારિયા રોડ પર આવેલા શિવ શક્તિ ગૃહ ઉદ્યોગમાંથી મોદકના નમૂના લીધા હતા.આ મોદકના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે.નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ જો શંકાસ્પદ ચીજવસ્તુઓ જોવા મળશે તો તેની સામે ક઼ડક કાર્યવાહી કરાશે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ

ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ

g clip-path="url(#clip0_868_265)">