Rajkot Breaking : નવરાત્રી પહેલા ગૃહિણી માટે સારા સમાચાર ! સિંગતેલના ભાવમાં થયો 20 રુપિયાનો ઘટાડો, વધુ માહિતી માટે જુઓ Video

નવરાત્રી પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. પ્રતિ ડબ્બે સિંગતેલના 20 રૂપિયા ભાવ ઘટ્યા થયો છે. હાલમાં નવી મગફળીની આવક થતાં સિંગતેલના ભાવો સતત ઘટી રહ્યા છે. તો બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 930 હતો. તેમાં 20 રૂપિયા ઘટાડા થયો હોવાથી તે અત્યારે 2 હજાર 910 રૂપિયા થયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 10:01 AM

Rajkot : નવરાત્રી પહેલા ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. પ્રતિ ડબ્બે સિંગતેલના 20 રૂપિયા ભાવ ઘટ્યા થયો છે. હાલમાં નવી મગફળીની આવક થતાં સિંગતેલના ભાવો સતત ઘટી રહ્યા છે. તો બુધવારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 930 હતો. તેમાં 20 રૂપિયા ઘટાડા થયો હોવાથી તે અત્યારે 2 હજાર 910 રૂપિયા થયા છે.

આ પણ વાંચો : Rajkot Breaking News : લાખો ગરીબ બાળકોને ભૂખ્યા રહેવાનો વારો ! સરકાર છેલ્લા 5 મહિનાથી અનાજનો જથ્થો ન આપતી હોવાનો મધ્યાહન ભોજન મંડળનો આરોપ, જુઓ Video

છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવમાં 340 રૂપિયાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ, કપાસિયા તેલના ભાવ સ્થિર છે. મગફળીની આવક થતાં જે રીતે સિંગતેલના ભાવ ઘટી રહ્યા છે તે જોતા તહેવારોમાં લોકોને સસ્તું સિંગતેલ મળે તેવી શક્યતાઓ છે.

મગફળીની આવકમાં ધરખમ વધારો

અત્યારે મગફળીની આવક વધતા સિંગતેલની માહિતી મળતી હોવાની માહિતી મળે છે. ભાવનગરમાં પણ ગઈકાલે 40થી 45 હજાર ગુણી મગફળીની આવક થઈ હતી.1000થી 1700 રૂપિયામાં મગફળીની હરાજી થઈ હોવાની પણ સામે આવ્યું હતુ. મહત્વનુ છે કે આજથી 15 ઓક્ટોબર સુધી ખેડૂતોએ મગફળી યાર્ડમાં લાવવાની મનાઇ કરવામાં આવી હતી. મગફળીની વધારે આવકના કારણે હરાજી ન થઈ શકે તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખાસ સુચના ખેડૂતોને અપાઇ હતી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">