Rain Update : ગુજરાતમાંના 148 તાલુકામાં મેઘમહેર ઉતરી, 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધ વરસાદ વરસ્યો, Video
લાંબા વિરામ બાદ મેઘરાજાએ (Rain) ફરી ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે. ગુજરાતમાંના 148 તાલુકામાં મેઘમહેર ઉતરી છે. ગઇકાલે સમગ્ર રાત્રી દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમાનના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
Monsoon 2023 : રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની જમાવટ કરી છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ (Rain) ફરી ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે. ગુજરાતમાંના 148 તાલુકામાં મેઘમહેર ઉતરી છે. ગઇકાલે સમગ્ર રાત્રી દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 60 તાલુકામાં 1થી સવા 4 ઈંચ સુધ વરસાદ વરસ્યો છે. વરસાદના આગમાનના પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ડાંગના સુબીરમાં સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આહવા, ધરમપુરમાં પણ 4-4 ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત, તાપી, ભરૂચ, નવસારી, આણંદ, ખેડામાં પણ મેઘમહેર ઉતરી છે. તો પંચમહાલ, મહિસાગર, નર્મદામાં પણ સારો વરસાદ વરસ્યો છે.
Published on: Sep 09, 2023 09:10 AM
Latest Videos