Gujarat Weather Forecast : આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં મેઘ મહેર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, ડાંગ, નવસારી,તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2023 | 8:10 AM

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં મેઘ મહેર જોવા મળશે. આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, ડાંગ, નવસારી,તાપી, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarati Video: વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી, જાહેર માર્ગ પર બનાવી દીધો ડ્રેનેજનો મેઈન હોલ, હંગામો થતા હવે કરશે સમીક્ષા

તો આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે વલસાડમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ, બોટાદ, ખેડા, નર્મદા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ તરફ મોરબી, નવસારી, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, અમરેલી સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આજે મહેસાણા અને મહીસાગર જિલ્લામાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો સુરેન્દ્રનગરમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">