Gujarati Video : ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ
પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની અરજી ફગાવવાની માંગ કરી છે. તેમજ રાહુલ ગાંધીનું આચરણ ધમંડ ભરેલું છે, તેમણે મોદી સરનેમ પર કરેલી ટિપ્પણી બાદ માફી પણ માંગી નથી. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે.
Modi Surname case : ‘મોદી સરનેમ’ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સામે થયેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ કરેલી અરજી સામે ફરિયાદી પૂર્ણેશ મોદીએ સોમવારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો. પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીની અરજી ફગાવવાની માંગ કરી છે. તેમજ રાહુલ ગાંધીનું આચરણ ધમંડ ભરેલું છે, તેમણે મોદી સરનેમ પર કરેલી ટિપ્પણી બાદ માફી પણ માંગી નથી. આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે.
આ પણ વાંચો Gujarati Video : તિસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી
અગાઉ રાહુલ ગાંધીએ ગુજરાત હાઈકોર્ટમાં સજા પર રોક લગાવવાની માંગ કરતી અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. ત્યારે આ નિર્ણયને પડકારતા રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પોતાની સજા પર રોક લગાવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. જે અંગે પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે.
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
