રાજકોટના પારસી ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર શખ્સનું પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ

|

Oct 18, 2019 | 11:05 AM

રાજકોટના પારસી ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર શખ્સનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. ગઇકાલે આરોપી સદામ હુસેન કટારીયા સહિત 4 જેટલા શખ્સોએ તલવાર, છરી અને કાચની બોટલોનાં ઘા કરીને હોટલમાં તોડફોડ કરી હતી. આ પણ વાંચોઃ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થશે, નવા CJI બનાવવા માટે આ નામની ભલામણ કરી Web Stories View […]

રાજકોટના પારસી ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર શખ્સનું પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ

Follow us on

રાજકોટના પારસી ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર શખ્સનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. ગઇકાલે આરોપી સદામ હુસેન કટારીયા સહિત 4 જેટલા શખ્સોએ તલવાર, છરી અને કાચની બોટલોનાં ઘા કરીને હોટલમાં તોડફોડ કરી હતી.

આ પણ વાંચોઃ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આગામી 17 નવેમ્બરે નિવૃત થશે, નવા CJI બનાવવા માટે આ નામની ભલામણ કરી

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જોકે ગણતરીની કલાકોમાં જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા હતા. અને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:00 am, Fri, 18 October 19

Next Article