સુરતમાં પાંડેસરા પોલીસે લૂંટના આરોપીઓની શાન ઠેકાણે લાવવા જાહેરમાં સરઘસ કાઢયું, જૂઓ Video
સુરતની પાંડેસરા પોલીસે જાહેરમાં સરઘસ કાઢી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. આરોપીઓએ પાંડેસરામાં (Pandesara) યુવકના ઘરમાં ઘુસી લૂંટ ચલાવી હતી.જેથી પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.
Surat : સુરતમાં પાંડેસરા પોલીસે લૂંટના આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢયું હતુ. લૂંટના આરોપીઓ અવધેશ સહા અને રણજીત કાલીયાની શાન ઠેકાણે લેવા માટે પોલીસે આ સરઘસ કાઢ્યુ હતુ. સુરતની પાંડેસરા પોલીસે જાહેરમાં સરઘસ કાઢી આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
આરોપીઓએ પાંડેસરામાં (Pandesara) યુવકના ઘરમાં ઘુસી લૂંટ ચલાવી હતી.જેથી પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. આરોપીઓ સામે લૂંટ, મારામારી અને ધમકી જેવા ગંભીર ગુના નોંધાયા છે.
આ પણ વાંચો- Gujarati Video : સુરેન્દ્રનગરના ચુડા પંથકમાં આવેલો વાંસલ ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos