Gujarati Video : અમદાવાદમાં દારુની હાઈપ્રોફાઈલ મહેફિલમાં પોલીસે પાડ્યો ભંગ, જાણીતા બિલ્ડરના પુત્ર સહીત 8 લોકો ઝડપાયા

અમદાવાદમાં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. રાજદીપ વિલા બંગ્લોઝમાં વિનસ ગ્રુપના બિલ્ડરના પુત્ર નવીન વાસવાનીના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરાયું હતુ. આ હાઇપ્રોફાઇલ મહેફિલમાં શહેરના જાણીતા વેપારીઓ આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 10:05 AM

રાજ્યમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. અમદાવાદમાં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા હતા. રાજદીપ વિલા બંગ્લોઝમાં વિનસ ગ્રુપના બિલ્ડરના પુત્ર નવીન વાસવાનીના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરાયું હતુ. આ હાઇપ્રોફાઇલ મહેફિલમાં શહેરના જાણીતા વેપારીઓ આવ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad : કાળઝાળ ગરમીમાં ઠડંક આપવા કાંકરિયા ઝુમાં પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા કરાઈ

હાઇપ્રોફાઇલ મહેફિલની બાતમી મળતા આનંદનગર પોલીસે દરોડા પાડી વિનસ ગ્રુપના માલિક અશોક વાસવાની, તેમના ભાઈઓ સહિત 8 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી લીધા છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને 8 લોકોના મેડિકલ રિપોર્ટ કરાવી તેમને જામીન પર મુક્ત કર્યા છે.

વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ

આ અગાઉ વલસાડમાં જન્મદિવસની પાર્ટીની આડમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી. વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પકડાઈ હતી. આદર્શ સોસાયટીમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર પોલીસે બાતમીના આધારે રેડ કરી રંગમાં ભંગ પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર નગરપાલિકાના માજી સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદારો પણ આ દારૂ પાર્ટીમાં સામેલ હતા.

જન્મદિવસની બેફામ ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી ચાલી રહી હતી. જેમાં અચાનક પોલીસે દરોડા કરી રંગમાં ભંગ પાડ્યો હતો.આ રેડ દરમિયાન ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઝડપાયા હતા. મકાનની અગાશી પર પાર્ટી કરી રહેલા 15 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા અને 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">