સુરત: સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ, પોલીસે એક શખ્સની કરી ધરપકડ

|

Nov 24, 2023 | 11:52 PM

દરોડા દરમિયાન મસાજ કરાવાના બહાને દેહ વ્યાપાર થતો હોવાનું સામે આવ્યું હતું. ઉમરા પોલીસે થાઈલેન્ડની મહિલાઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી હતી. પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર પ્રમોદ યાદવની ધરપકડ કરી છે. જ્યારે સ્પા સંચાલક કમલેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયો છે.

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપાર સામે પોલીસે લાલ આંખ કરી છે. ઉમરા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરી છે. ઉમરા પોલીસે બાતમીના આધારે ડુમસ રોડ પરના SNS એનર્જી બિલ્ડીંગમાં રેડ પર્લ સ્પામાં દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો સુરત વીડિયો : રખડતા શ્વાને વધુ એક વ્યક્તિનો લીધો ભોગ, લોકોમાં જોવા મળ્યો રોષનો માહોલ

દરોડા દરમિયાન મસાજ કરાવાના બહાને દેહ વેપાર થતો હોવાનું સામે આવ્યું હતું. ઉમરા પોલીસે થાઈલેન્ડની મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવી હતી. પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર પ્રમોદ યાદવની ધરપકડ કરી છે. જ્યારે સ્પા સંચાલક કમલેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video