Gujarati video : ગરમીમાં વરસાદથી બચવા છત્રીને રાખજો તૈયાર ! ઉત્તર અને દક્ષિણ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી

weather News : કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 12:00 PM

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં ( Gujarat ) આજે માવઠાનું સંકટ યથાવત રહેશે. આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આજનો દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો- Gujarati video : જૂનાગઢમાં કરા સાથે કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોને ભારે નુકસાન

ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી, વલસાડ, બનાસકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

આગાહી વચ્ચે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ભર ઉનાળે ધોરાજીમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ બની છે. ધોરાજી તાલુકામાં સાર્વત્રિક 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. માત્ર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભાડેર, કલાણા, છત્રાસા, પાટણવાવ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયુ છે. પાટણવાવના ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થયો છે.

રાજકોટના ધોરાજીમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. ખરા ઉનાળામાં સતત થતા માવઠાથી અહીંના ધોધ અને ઝરણા પણ સજીવ થઇ ગયા છે. ધોરાજીના પાટણવાવ ગામે એક ઇંચ વરસાદ થયો અને ભારે વરસાદના કારણે ડુંગર પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો. ઓસમ ડુંગર પર ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેનો ધોધ જીવંત થયો. પર્વત પરથી ધોધનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">