AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ઓઈલ અને નેચરલ ગેસનાં ઉત્પાદન માટે ONGCએ જૂનાગઢ અને પોરબંદરમાં હાથ ધર્યો સર્વે, આ વિસ્તારોમાં સેન્સર મુકાયા

Gujarati Video : ઓઈલ અને નેચરલ ગેસનાં ઉત્પાદન માટે ONGCએ જૂનાગઢ અને પોરબંદરમાં હાથ ધર્યો સર્વે, આ વિસ્તારોમાં સેન્સર મુકાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 12:16 PM
Share

Junagadh News : 500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઓઈલ અને ગેસના જથ્થા માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં કેબલ સાથે સેન્સર મૂકાયા છે. જ્યાં ઈનપુટ બતાવે ત્યાં 50 ફૂટ ડ્રીલિંગ મશીનથી બોર કરાશે.

ઓઈલ અને નેચરલ ગેસનાં ઉત્પાદન માટે ONGC દ્વારા જૂનાગઢ અને પોરબંદરમાં સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. માણાવદર, ઉપલેટા અને પોરબંદરના 3 વિસ્તારોમાં કામગીરી સર્વે કરાઈ રહ્યો છે. 500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ઓઈલ અને ગેસના જથ્થા માટે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં કેબલ સાથે સેન્સર મૂકાયા છે. જ્યાં ઈનપુટ બતાવે ત્યાં 50 ફૂટ ડ્રીલિંગ મશીનથી બોર કરાશે. બોર કર્યા બાદ તેમાં સેન્સર મૂકીને ડેટા મેળવાશે. આ વિસ્તારમાં ઓઇલ અને ગેસનો જથ્થો મોટા પ્રમાણમાં મળવાની શક્યતાને જોતા અહીં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">