AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad Accident Video : ધરમપુર ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

Valsad Accident Video : ધરમપુર ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના, ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 1:57 PM
Share

વલસાડના નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વલસાડના ધરમપુર ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. જ્યારે અન્ય બાઈક પર સવાર પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત પતિ પત્નીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Valsad : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. તો વલસાડના નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. વલસાડના ધરમપુર ચોકડી નજીક ગિરિરાજ હોટલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બાઈક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. જ્યારે અન્ય બાઈક પર સવાર પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત પતિ પત્નીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Valsad Rain: વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ, વીજપોલને નુકસાન થતાં અનેક વિસ્તારોમાં છવાયો અંધારપટ, જુઓ Video

તો બીજી તરફ અરવલ્લીના ભિલોડામાં મુખ્ય રોડ પરથી પસાર થતાં ચાર લોકોને દારૂના નશામાં ધૂત કારચાલકે ઉડાવી દીધાની ઘટના બની હતી. નશામાં ધૂત ડ્રાઇવર બેફામ કાર હંકારી હતી અને ચાર લોકોને અડફેટે લીધા હતા. એટલુ જ નહીં કારમાં ફસાયેલા બાળકને 200 મીટર સુધી ઢસડ્યો હતો. મુખ્ય રોડ પર ચાર લોકો જઇ રહ્યાં હતા. ત્યારે પાછળથી આવતા કારચાલકે ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">