Valsad: પત્નિને સાથે રાખીને દારુની હેરાફેરી કરતો કોન્સ્ટેબલ ઝડપાયો, પારડી પોલીસે દંપતિ સામે ગુનો દાખલ કર્યો, જુઓ Video
કોન્સ્ટેબલ પોતાની સાથે પત્નિને સાથે રાખતો હતો અને દારુની હેરાફેરી કરતો ઝડપાયો હતો. સામાન્ય રીતે ચેકિંગ દરમિયાન મહિલા સાથે કારમાં એટલે વ્યવહારમાં મદદરુપ થઈને સરળતા દાખવતી હોય છે. પોલીસની આ ભાવનાનો જ ગેરફાયદો ઉઠાવતા આરોપી કોન્સ્ટેબલે પોતાની પત્નિને સાથે કારમાં રાખીને દારુની હેરફેર કરવા જતા જ પકડાઈ જવા પામ્યો છે.
કોઈને શંકા ના જાય એ માટે થઈને પોલીસ કર્મીએ અનોખો કિમિયો અપનાવીને દારુની હેરાફેરી કરતો ઝડપાયો છે. વલસાડના પારડી પોલીસ ટીમ દ્વારા એસઆરપીના કોન્સ્ટેબલને ઝડપી લીધો છે. એસઆરપી કોન્સ્ટેબલ પોતાની સાથે પત્નિને સાથે રાખતો હતો અને દારુની હેરાફેરી કરતો ઝડપાયો હતો. સામાન્ય રીતે ચેકિંગ દરમિયાન મહિલા સાથે કારમાં એટલે વ્યવહારમાં મદદરુપ થઈને સરળતા દાખવતી હોય છે. પોલીસની આ ભાવનાનો જ ગેરફાયદો ઉઠાવતા આરોપી કોન્સ્ટેબલે પોતાની પત્નિને સાથે કારમાં રાખીને દારુની હેરફેર કરવા જતા જ પકડાઈ જવા પામ્યો છે.
આ પણ વાંચોઃ IND vs PAK: કેએલ રાહુલનુ જબરદસ્ત કમબેક, પાકિસ્તાની બોલર્સની ધુલાઈ કરી ફટકારી સદી, ગૌતમ ગંભીરની બોલતી બંધ
પોલીસને બાતમી મળવાને લઈ એક કારને રોકીને તલાસી લેતા તેમાંથી દારુનો ઝથ્થો મળી આવ્યો હતો. આરોપી હિતેષ ચૌહાણ પત્નિ અલકા ચૌહાણને સાથે રાખીને કારમાં દારુની હેરાફેરી કરતો હોવા દરમિયાન ઝડપાયો છે. આરોપી કોન્સ્ટેબલ હિતેષ ચૌહાણ વાવ ખાતે એસઆરપીમાં ફરજ બજાવે છે. પારડી પોલીસે પતિ અને પત્નિને ઝડપી લઈને ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
