Gujarati Video : ગુજરાત યુનિ.ના કેમ્પસમાં લાગ્યા પૂર્વ પ્રોફેસર પી.પી. પ્રજાપતિ વોન્ટેડના બેનર, Videoમાં કેદ થયા દ્રશ્યો

ગુજરાત યુનિવર્સિટના પૂર્વ પ્રોફેસર પીપી પ્રજાપતિ અને પ્રોફેસર રંજન સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને તેમની સામે 23 લાખ રૂપિયાની ઉચાપતનો આરોપ લાગાવવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2023 | 2:20 PM

ગુજરાત યુનિવર્સિટના પૂર્વ પ્રોફેસર પી.પી. પ્રજાપતિ વૉન્ટેડ હોવાના બેનર લાગ્યા છે. યુનિવર્સિટી કેમ્પસમાં જ આ પ્રકારના બેનર લાગતાં પ્રોફેસર અને વિદ્યાર્થીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્વ પ્રોફેસર પીપી પ્રજાપતિ અને પ્રોફેસર રંજન સામે પોલીસ ફરિયાદ નોંધાયેલી છે અને તેમની સામે 23 લાખ રૂપિયાની ઉચાપતનો આરોપ લાગાવવામાં આવ્યો છે. જેને પગલે હાલમાં તે બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચા છે. મહત્વનું છે કે પી.પી. પ્રજાપતિ અગાઉ સમાજ ભવનના હેડ પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : Gujarat Video: અમદાવાદની સંકલ્પગ્રીન સોસાયટીમાં BU પરમિશન વગર બિલ્ડરે ઘર પકડાવી દીધા, પ્રાથમિક સુવિધાઓના નામે ઠાગાઠૈયાથી રહીશોમાં રોષ

ગુજરાત યુનિવર્સિટીની એકેડમીક કાઉન્સિલની બેઠકમાં આર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ અને રંજન ગોહિલ નામની પૂર્વ અધ્યાપિકા તરફથી મળેલી તમામ ફરિયાદોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટી સત્તા મંડળ દ્વારા બંને તરફથી મળેલી ગંભીર ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં કોઈ તથ્ય ન જણાતા તેને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા હતા.

પી.પી. પ્રજાપતિ ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા ત્યારે તેમના પર આરોપ લાગ્યો હતો કે સત્તાનો દૂર ઉપયોગ કરીને તેમણે MSW વિભાગમાં એક મહિલા અધ્યાપિકાને ખોટી રીતે નિમણૂક આપી હતી. માત્ર એટલું જ નહીં પ્રોફેસર પ્રજાપતિએ રંજન ગોહિલને ખોટી રીતે પીએચડીની ડીગ્રી અપાવી હોવાનો પણ આક્ષેપ કર્યા હતા.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">