હિંમતનગરમાં NOC અને ફાયર સેફટીના અભાવવાળા ટ્યૂશન ક્લાસિસોને નોટિસ ફટકારાઈ, જુઓ

|

May 28, 2024 | 5:20 PM

સાબરકાંઠા જિલ્લામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર શહેર સહિતના વિસ્તારોમાં હવે ટ્યૂશન ક્લાસિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર સેફ્ટી સહિતની સજ્જતા ક્લાસિસમાં છે કે, કેમ એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. જ્યાં ફાયર સેફ્ટીને લઈ અભાવની સ્થિતિ જોવા મળી છે એમને નોટિસો ફટકારવામાં આવી છે.

રાજકોટની ઘટના બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર શહેર સહિતના વિસ્તારોમાં હવે ટ્યૂશન ક્લાસિસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ફાયર સેફ્ટી સહિતની સજ્જતા ક્લાસિસમાં છે કે, કેમ એ દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. જ્યાં ફાયર સેફ્ટીને લઈ અભાવની સ્થિતિ જોવા મળી છે એમને નોટિસો ફટકારવામાં આવી છે.

ફાયર વિભાગ સહિત પાલિકાની ટીમોએ મોલ અને ક્લાસિસ સહિતના સ્થળો પર તપાસ હાથ ધરી હતી. હિંમતનગર શહેરના અનેક વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. ફાયર સેફ્ટીના અભાવને લઈ પગલા ભરવાની કાર્યવાહી પણ હવે હાથ ધરવામાં આવી શકે છે.

આ પણ વાંચો:  ગુજરાતની આ ચીજો અને ઉત્પાદનો છે વિશેષ, જેને મળ્યા GI ટેગ, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video