મુંબઈનો કુખ્યાત ગેંગસ્ટર સામ જાફરી સુરતથી ઝડપાયો, જુઓ Video
લૂંટ, પોલીસ પર ફાયરિંગ, ધાડ સહિતના અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી પોલીસના હાથે ઝડપાયો છે. ક્રાઈમ બ્રાંચે કુખ્યાત ગેંગસ્ટર જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્ડમેડાની મુંબઈથી ધરપકડ કરી છે.
સુરત ક્રાઈમ બ્રાંચને ચક્કરે ચડાવનાર આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાંચે કુખ્યાત ગેંગસ્ટર જેમ્સ ઉર્ફે સેમ જેફરીન અલ્ડમેડાની મુંબઈથી ધરપકડ કરી છે. આરોપીએ સુરતના સચિન વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી વિરૂદ્ધ લૂંટ, પોલીસ પર ફાયરિંગ, ધાડ સહિતના અનેક ગુના નોંધાયેલા છે. બંગાળમાં ઈન્ક્મટેક્સ ઓફિસર બની એક ઘરમાં ઘૂસી તેણે 35 લાખની લૂંટ ચલાવી હતી.
આ પણ વાંચો : સુરતમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો, મરચાં અને ધાણાજીરુંમાં ભેળસેળ સામે આવી
મુંબઈ પોલીસે અગાઉ સેમ જેફરીન વિરૂદ્ધ મકોકા જેવી કલમ હેઠળ કાર્યવાહી કરી છે. લાંબા સમય બાદ આ આરોપી ઝડપાયો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીએ લખો રૂપિયાની ચોરીને તો અંજામ અપયોજ હતો સાથે લૂંટ, સાથે પોલીસ પર ફાયરિંગ કરવાને લઈને પણ તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ગુજરાત સહિત સુરત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત

ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ

અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
