આજનું હવામાન : ગુજરાતના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Jun 16, 2024 | 7:58 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ક્યારે ક્યાં પડશે વરસાદ

  • 17જૂન – ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદમાં આગાહી
  • 18જૂન – ભરૂચ, સુરત, ડાંગ ,નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદમાં આગાહી
  • 19જૂન – પંચમહાલ ,દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ,ભરૂચ, સુરત ,ડાંગ, નવસારી ,વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર ,ગીર સોમનાથમાં વરસાદમાં આગાહીૉ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">