Rain News : ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, રાજ્યના 79 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, જુઓ Video

રાજ્યના મોટા ભાગમાં વરસાદ વરસ્યો છે. જો આપણે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો કુલ 17 જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. કુલ 17 જિલ્લાઓના 79 તાલુકામાં છેલ્લા 24 કલાલકમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે પંચમહાલના મોરવા હડફમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.જ્યારે તાપીના નિઝરમાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 10:14 AM

Gujarat Rain : મેઘરાજાએ ફરી એકવાર રાજ્યમાં જમાવટ કરી છે. રાજ્યના મોટા ભાગમાં વરસાદ વરસ્યો છે. જો આપણે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડાની વાત કરીએ તો કુલ 17 જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. કુલ 17 જિલ્લાઓના 79 તાલુકામાં છેલ્લા 24 કલાલકમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે પંચમહાલના મોરવા હડફમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : Gujarat News Live : મોરોક્કોમાં ધરતીકંપથી તબાહી, મૃત્યુઆંક 2000ને પાર

જ્યારે તાપીના નિઝરમાં પણ 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તો છોટા ઉદેપુરમાં 37 મીમી વરસાદ વરસ્યો છે. તો દાહોદના લીમખેડામાં 25 મીમી વરસાદ વરસ્યો છે. તેમજ દાહોદના ફતેપુરમાં 35 મીમી વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો વરસાદ નવસારીના જલાલપોરમાં અને તાપી જિલ્લાના વ્યારામાં 1 મીમી વરસાદ પડ્યો છે.

સુરતમાં કોઝવે ઓવરફ્લો થતા બંધ કરાયો

તો આ તરફ સુરતના ઓલપાડ, માંગરોળ તાલુકામાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સુરતમાં 20 દિવસ પહેલા જ ખોલેલો કોઝવે ઓવરફ્લો થતા બંધ કરાયો છે. સુરતના રાંદેર અને કતારગામને જોડતો કોઝવે બંધ કરાયો છે. કોઝવે પર પાણી 6 મીટરની સપાટી પર પહોંચી ગયુ છે. જેના પગલે તેને બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવે પર પાણીની ભયજનક સપાટી 6 મીટર છે અને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : ભારે વરસાદને કારણે ઘાટલોડિયામાં ઘરોમાં ઘૂસ્યા પાણી
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
અમદાવાદ : શેલાના મસમોટા ભૂવાએ ખોલી તંત્રની પોલ, જુઓ Live વિઝ્યુઅલ
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
ન્યુ શેલા વિસ્તારમાં ભરાયા 2 થી અઢી ફુટ પાણી, અનેક વાહનો ફસાયા
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
વિશ્વકપ જીતનો જશ્નનો માહોલ, હિંમતનગર ક્રિકેટ ચાહકોની પ્રતિક્રિયા, જુઓ
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી, વાસણા બેરેજના 4 દરવાજા ખોલાયા
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
વરસાદી પાણીનો નિકાલ ના થતા, ધારાસભ્યે તંત્રને લખ્યો પત્ર
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
નેશનલ હાઇવે ઓથોરિટીની મોટી બેદરકારી , ખુલ્લી ગટરમાં 2 કાર ખાબકી
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">