Monsoon 2023: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે સર્જી તારાજી, મોજ ડેમ ઓવરફ્લો થતા 28 દરવાજા ખોલાયા, જુઓ Video
ચોમાસાના પ્રારંભથી જ રાજ્યમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યો છે. ભારે વરસાદે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જી છે. રાજકોટના ગઢાળા ગામે આવેલો કોઝવે ધોવાયો છે. કોઝવે ધોવાતા ઉપલેટાથી ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે.
Monsoon 2023 : ચોમાસાના પ્રારંભથી જ રાજ્યમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યો છે. ભારે વરસાદે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જી છે. રાજકોટના ગઢાળા ગામે આવેલો કોઝવે ધોવાયો છે. કોઝવે ધોવાતા ઉપલેટાથી ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. મોજ ડેમ ઓવરફ્લો થતા 28 દરવાજા ખોલાયા છે. જ્યારે ભારે વરસાદને કારણે ખેતરોમાં ભારે નુકસાન થયુ છે.
જૂનાગઢમાં કોઝવે ધરાશાયી થયો
તો આ બાજુ ભારે વરસાદના પગલે જૂનાગઢમાં કોઝવે ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકના દિવરાણા ગામમાં ભારે વરસાદ ખાબક્તા સાબલી અને ઓઝત નદીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે કોઝવે ધરાશાયી થયો છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
