Mehsana Video : રાધનપુર રોડ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 100થી વધુ ખાદ્ય નમુના લેબોરેટરીમાં મોકલાયા

|

Jul 14, 2023 | 3:29 PM

મહેસાણામાં રાધનપુર રોડ પર ઇટ રાઈટ સ્ટ્રીટ ફૂડ હબ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) દરોડા (Raid) પાડ્યા હતા. ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમે ફૂડ વાન સાથે ડોમિનોઝ, જય ભવાની વડાપાઉં, લાપીનોઝ પિઝા સહિતના સ્ટોલો પર દરોડા પાડ્યા હતા.

Mehsana : મહેસાણા જિલ્લાના રાધનપુર રોડ પર આવેલા ખાણીપીણીની દુકાનોમાં આરોગ્ય વિભાગ દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. મહેસાણામાં રાધનપુર રોડ પર ઇટ રાઈટ સ્ટ્રીટ ફૂડ હબ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે (Food and Drugs Department) દરોડા (Raid) પાડ્યા હતા.

ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમે ફૂડ વાન સાથે ડોમિનોઝ, જય ભવાની વડાપાઉં, લાપીનોઝ પિઝા સહિતના સ્ટોલો પર દરોડા પાડ્યા હતા. ફૂડ અધિકારી અને ઇન્સ્પેક્ટરોની ટીમે ફૂડ વાન સાથે જ આ કાર્યવાહી હાથ ધરી હતી. આશરે 30 ફૂડ સ્ટોલમાંથી 100 કરતા વધુ ખાદ્ય સેમ્પલો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Gujarati Video : સુરેન્દ્રનગર ડબલ હત્યાના કેસમાં ગૃહવિભાગે લીધા આકરા પગલા, જામનગર SPની આગેવાનીમાં SITની કરાઇ રચના

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video