Mehsana : એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ, જુઓ Video

Mehsana : એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2024 | 2:25 PM

મહેસાણામાં એક મહિનામાં 40 શિશુના મોતનો ખુલાસો થતા હડકંપની સ્થિતિ સર્જાઈ છે. સપ્ટેમ્બર મહિનામાં 40 જેટલા નવજાત શિશુના મોત થયા છે. એક મહિનામાં 40 શિશુના મોત થયા બાદ આરોગ્ય વિભાગમાં દોડતું થયુ છે. 40 શિશુના મોતના જુદા-જુદા કારણો સામે આવ્યાં છે.

આરોગ્ય પ્રધાને આપ્યા તપાસના આદેશ

મોટાભાગે બર્થડીફેક્ટ, વહેલી પ્રસૂતિ, લો-બર્થ વેઈટ મોતના મુખ્ય કારણો સામે આવ્યા છે. જો કે એક જ મહિનામાં આટલા શિશુઓના મોત થતા આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે. મહેસાણા જિલ્લા તંત્રને જરુરી સૂચના ઋષિકેશ પટેલે આપી છે.

બાળ મૃત્યુદર ઘટાડવા જરુરી પગલાં લેવા નિર્દેશ આપ્યા છે. દર મહિને માતા અને બાળકના મૃત્યુની સમીક્ષા કરાય તેવુ ઋષિકેશ પટેલે જણાવ્યુ છે. આ સાથે જ આરોગ્ય પ્રધાને જણાવ્યુ કે સમીક્ષા પછી તુરંત બેઠક યોજી મૃત્યુદર અંગે ચર્ચા થશે.

g clip-path="url(#clip0_868_265)">