Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ, જુઓ Video

Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 15, 2025 | 8:30 AM

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે જૂનાગઢમાં પોલીસે MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. તે જ સમયે SOGએ બાતમીના આધારે યુવકની MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 46 હજારની કિંમતનું 4.66 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે.

ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે જૂનાગઢમાં પોલીસે MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. તે જ સમયે SOGએ બાતમીના આધારે યુવકની MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 46 હજારની કિંમતનું 4.66 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. યુવક પાસેથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે પોલીસે ઉલટ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે તપાસમાં લાગી છે કે યુવક કોને ડ્રગ્સની ડિલિવરી કરવાનો હતો. આ જથ્થો તેણે કોની પાસેથી મેળવ્યો હતો.

MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં પોલીસે MD ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. SOGએ બાતમીના આધારે યુવકની MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપી પાસેથી 46 હજારની કિંમતનું 4.66 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. યુવક પાસેથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે પોલીસે ઉલટ તપાસ શરૂ કરી છે.

સુરતમાંથી ઝડપાયો હતો ગાંજાનો જથ્થો

બીજી તરફ આ અગાઉ સુરતમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. સુરતમાંથી 1.81 લાખની કિંમતનો 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ઓરિસ્સાના ગંજામ જિલ્લાના 2 શખ્સો ઝડપાયા હતા. બિકાસ અને ચન્દ્રમણી નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પ્લાસ્ટિકના કોથળામાં ગાંજો લઈને જતા હતા. ત્યારે પોલીસે ઝડપી પાડ્યો હતો. કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવતા ઝડપાયા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો