Kheda: કંજરી રેલવે સ્ટેશન પર ટેકનિકલ ખામીથી બોગીના કલેમ્પ તૂટી ગયા, એન્જિન આગળ નીકળી ગયું

|

Oct 11, 2022 | 5:29 PM

ગુજરાતના(Gujarat)ખેડા જિલ્લાના કંજરી રેલવે સ્ટેશન(Railway Station)પર અનોખી ઘટના બનવા પામી છે. જેમાં ટ્રેનના ટેકનિકલ ખામી સર્જાતા બોગીના કલેમ્પ તૂટી ગયા હતા. તેમજ બે બોગી વચ્ચે કલેમપ તૂટી જતાં એન્જિન(Engine)આગળ નીકળી ગયું હતું

ગુજરાતના(Gujarat)ખેડા જિલ્લાના કંજરી રેલવે સ્ટેશન(Railway Station)પર અનોખી ઘટના બનવા પામી છે. જેમાં ટ્રેનના ટેકનિકલ ખામી સર્જાતા બોગીના કલેમ્પ તૂટી ગયા હતા. તેમજ બે બોગી વચ્ચે કલેમપ તૂટી જતાં એન્જિન(Engine)આગળ નીકળી ગયું હતું. જ્યારે ટ્રેનને કંજરી રેલવે સ્ટેશન પર રોકવામાં આવી હતી. જ્યારે હવે ટેકનિકલ ટીમ દ્વારા બોગીમાં કલેમ્પ ફીટીંગની કામગીરી કરવામાં આવશે. જ્યારે ત્રણ દિવસ પૂર્વે આ સ્ટેશન પર વંદે ભારત ટ્રેન સાથે પણ ટેકનિકલ ખામી સર્જાઇ હતી.

Published On - 5:27 pm, Tue, 11 October 22

Next Video