ગીર અભ્યારણમાં આવેલ કમલેશ્વર ડેમ છલકાયો, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, જુઓ વીડિયો

|

Jul 23, 2024 | 11:14 AM

કમલેશ્વર ડેમ પણ સંપૂર્ણ છલોછલ ભરાઈ જવાને લઈ જળાશયના નીચાણના વિસ્તારોમાં નદીમાં જળસ્તર વધવાની સ્થિતિને લઈ નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ ગીર અભ્યારણમાં આવેલ છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હજુ પણ સંભાવનાઓ છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ અને જળાશય ભરાઈ જવા પામ્યા છે.

ગીર સોમનાથમાં ભારે વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ છે. સ્થાનિક નદીઓ પરના ડેમ જળાશયોમાં પણ પાણીની મોટી આવક નોંધાઈ રહી છે. કમલેશ્વર ડેમ પણ સંપૂર્ણ છલોછલ ભરાઈ જવાને લઈ જળાશયના નીચાણના વિસ્તારોમાં નદીમાં જળસ્તર વધવાની સ્થિતિને લઈ નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

નદીમાં પાણીની ભારે આવકને લઈ હવે કમલેશ્વર હીરણ-1 ડેમમાંથી પાણી નદીમાં વધવાની સ્થિતિને લઈ નીચાણ વાળા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ડેમ ગીર અભ્યારણમાં આવેલ છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હજુ પણ સંભાવનાઓ છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમ અને જળાશય ભરાઈ જવા પામ્યા છે.

આ પણ વાંચો:  સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:14 am, Tue, 23 July 24

Next Video