Botad : ભારત-પાકિસ્તાન મેચના કારણે બોટાદમાં સઘન પોલીસ ચેકિંગ, મુખ્ય રસ્તા પર ઉભી કરાઇ ચેક પોસ્ટ, જુઓ Video
અમદાવાદ ખાતે યોજાનાર ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને બોટાદ શહેર અને જિલ્લામાં લોકો ભાઈચારાથી શાંતિપૂર્ણ માહોલમાં મેચ નિહાળે તેમજ આવતા તહેવારોની ઉજવણી કરાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી માટે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા સહિત ડિવાયેસપી સહિતનો પોલીસ કાફલાએ શહેરના રેલ્વે સ્ટેશન, એસ ટી સ્ટેન્ડ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
Botad : અમદાવાદ મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજાનાર છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે બોટાદ જિલ્લા પોલીસ એલર્ટ બની છે, બોટાદ જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ કાફલો રેલ્વે સ્ટેશન,એસ ટી સ્ટેન્ડ પર ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ શહેરના મુખ્ય રસ્તાઓ પર ચેક પોસ્ટ ઉભી કરી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો Botad News: રાણપુરમાં રખડતા ઢોરનો આતંક, યુવકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત, જુઓ Video
અમદાવાદ ખાતે યોજાનાર ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચને લઈને બોટાદ શહેર અને જિલ્લામાં લોકો ભાઈચારાથી શાંતિપૂર્ણ માહોલમાં મેચ નિહાળે તેમજ આવતા તહેવારોની ઉજવણી કરાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી માટે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા સહિત ડિવાયેસપી, એલસીબી, એસઓજી, બોમ્બ સ્કવોર્ડ, મહિલા પોલીસ સહિતનો પોલીસ કાફલાએ શહેરના રેલ્વે સ્ટેશન, એસ ટી સ્ટેન્ડ પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
હળવદમાં સરકારી જમીન હડપવાનું કૌભાંડ, 9 આરોપીમાંથી 4ની ધરપકડ
અંબાજી પંથકમાં વકર્યો રોગચાળો,ઝેરી મલેરિયાના કેસમાં સતત ઉછાળો
અમદાવાદની હવા ઝેરી બની, સૌથી વધુ AQI એરપોર્ટ વિસ્તારમાં 197 નોંધાયો
અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન એક જ રાતમાં 3 ડિગ્રી ઘટ્યું
