Morbi: ખોડિયાર માતાના અપમાન સામે રોષ, બ્રહ્મસ્વરૂપદાસ માફી માગે તેવી માગ સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર, જુઓ Video

|

Sep 13, 2023 | 6:43 PM

વિશ્વપ્રસિદ્ધ માટેલ ખોડિયાર માતાજી મંદિરના પૂજારી ચેતનબાપુની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ 10 દિવસમાં બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા માફી માગતો વીડિયો પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો ફોજદારી પગલાં ભરવા માગ કરી છે.

Morbi : કોઠારી સ્વામી બ્રહ્મસ્વરૂપદાસના નિવેદને (Statement) અનેકની લાગણી દુભાવી છે. ખોડિયાર માતાજી વિશે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે તેવી ટિપ્પણી કર્યા બાદ વિરોધ વકરી રહ્યો છે. ત્યારે ખોડીયાર ધામ માટેલના મહંત અને ભક્તોએ પણ મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

આ પણ વાંચો Morbi Bridge Collapse Breaking : SITનાં આંતરિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, મોરબી નગરપાલિકા અને ઑરેવા કંપનીની સંયુક્ત બેદરકારી પુલ તૂટ્યો

વિશ્વપ્રસિદ્ધ માટેલ ખોડિયાર માતાજી મંદિરના પૂજારી ચેતનબાપુની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ 10 દિવસમાં બ્રહ્મસ્વરૂપદાસ દ્વારા માફી માગતો વીડિયો પ્રસિદ્ધ કરવામાં નહીં આવે તો ફોજદારી પગલાં ભરવા માગ કરી છે.

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video