Botad Video : નદીમાંથી બિનવારસી હાલતમાં મળ્યા મહત્વના ડોક્યુમેન્ટ, પોસ્ટ વિભાગે ડિસ્પોઝેબલની કામગીરી હાથ ધરી

Botad Video : નદીમાંથી બિનવારસી હાલતમાં મળ્યા મહત્વના ડોક્યુમેન્ટ, પોસ્ટ વિભાગે ડિસ્પોઝેબલની કામગીરી હાથ ધરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2024 | 4:52 PM

બોટાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગતરાત્રે નદીમાંથી બિનવારસી હાલતમાં મહત્વના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. નદી વિસ્તારમાંથી 1 હજારથી પણ વધારે આધારકાર્ડડ, પાનકાર્ડનો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત તેમાં નોટિસો સહિતના પોસ્ટ અને કુરિયર મળ્યા છે.

Botad News :  બોટાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગતરાત્રે નદીમાંથી બિનવારસી હાલતમાં મહત્વના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. નદી વિસ્તારમાંથી 1 હજારથી પણ વધારે આધારકાર્ડ, પાનકાર્ડનો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત તેમાં નોટિસો સહિતના પોસ્ટ અને કુરિયર મળ્યા છે.

બિનવારસી હાલમાં મળી આવ્યો આધારકાર્ડનો જથ્થો

સ્થાનિકોને નદી વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મહત્ત્વના ડોક્યુમેન્ટ મળતા તાત્કાલિક ધારાસભ્યને જાણ કરી હતી. પોસ્ટ વિભાગે તમામ મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. હાલ તમામ જથ્થો હસ્તગત કરી પબ્લિક ડિસ્પોઝેબલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે પોસ્ટ વિભાગે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. પરંતુ દેશની નાગરિકતા સાબિત કરતા ડોક્યુમેન્ટ બિનવારસી હાલત મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

g clip-path="url(#clip0_868_265)">