Ahmedabad ના અનેક વિસ્તારોમાં મોડી સાંજે ભારે વરસાદ, જાહેર રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન

અમદાવાદ(Ahmedabad) શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી પાણી થયા છે.  જયારે  સૌથી વધુ વરસાદ ગોતા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, બોપલ, થલતેજ અને સીન્ધુભવનમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં પકવાનથી જજીસ બંગ્લો રોડ તરફ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 11:46 PM

અમદાવાદ(Ahmedabad)  શહેરમાં ધોધમાર વરસાદ(Rain)  વરસતા રસ્તા પાણી પાણી થયા છે.  જયારે  સૌથી વધુ વરસાદ ગોતા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, બોપલ, થલતેજ અને સીન્ધુભવનમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં પકવાનથી જજીસ બંગ્લો રોડ તરફ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત મેમનગર હેલ્મેટ ચાર રસ્તા તેમજ ગુરુકુળ રોડ પર પણ પાણી ભરાઈ(Water logging)  હતા વાહનો ચાલકો પરેશાન થયા હતા શહેરના પશ્ચિમ વિસ્તારમાં  ભારે  વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા  હતા

આ ઉપરાંત ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જોકે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરને પગલે આગામી 3 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ અને ઉત્તર ગુજરાતના સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારેની શક્યતા છે. તો જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મોરબી અનેરાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચનાઓ આપવામાં આવી છે.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">