Gujarati Video : તાપીમાં ઉકાઈ ડેમની જળસપાટી વધી, 64 હજાર ક્યુસેક પાણીની આવક

Gujarati Video : તાપીમાં ઉકાઈ ડેમની જળસપાટી વધી, 64 હજાર ક્યુસેક પાણીની આવક

| Edited By: | Updated on: Jul 30, 2023 | 7:57 PM

ઉકાઈ ડેમની જળ સપાટી 332.65 ફૂટે પહોંચી છે. તેમજ ડેમની ભયજનક સપાટી 345 ફૂટે પહોંચી છે. જ્યારે હાઈડ્રો યુનિટ ચાલુ કરી તાપી નદીમાં 6378 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું છે.

Tapi :દક્ષિણ ગુજરાતમાં પડેલા વરસાદે લોકોની હાલાકી વધારી છે. જેમાં ખાસ કરીને નવસારી(Navsari) બાદ સુરત, વલસાડ અને તાપીમાં જળાશયો અને ડેમોમાં નવા નીર આવ્યા છે. જેમાં તાપીમાં ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમની(Ukai Dam)જળ સપાટી વધી છે. તેમજ ઉકાઈ ડેમની જળ સપાટી રૂલ લેવલ નજીક પહોંચી છે. જ્યારે હાલ ડેમમાં 64 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

આ પણ વાંચો : Rajkot : રાજકોટના કલાકારને PM મોદીએ ‘મન કી બાત’માં કર્યા યાદ, જાણો તે કલાકાર અને તેની અદભૂત કલાને, જુઓ Video

જ્યારે ઉકાઈ ડેમની જળ સપાટી 332.65 ફૂટે પહોંચી છે. તેમજ ડેમની ભયજનક સપાટી 345 ફૂટે પહોંચી છે. જ્યારે હાઈડ્રો યુનિટ ચાલુ કરી તાપી નદીમાં 6378 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jul 30, 2023 07:56 PM