Gujarati Video: સુરતમાં પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, કેન્દ્રની સમર્થ તાલીમ યોજના અંતર્ગત 60 મહિલાઓને આત્મનિર્ભર બનાવાઈ

Surat: સુરતમાં પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. 60 મહિલાઓને કેન્દ્ર સરકારની સમર્થ તાલીમ યોજનામાં આત્મનિર્ભર બનાવાઈ છે. સમર્થ વિશ્વકર્મા યોજના દ્વારા આત્મનિર્ભર બનાવાઈ છે. એક કેન્દ્રમાં 60 મહિલાઓને તાલીમ અપાઈ છે. તાલીમ લેનારને 45 દિવસ બાદ 13,500 વેતન મળવાપાત્ર થશે. આ મહિલાઓએ તૈયાર કરેલા હેન્ડ વર્ક અને જરદોશી વર્કને પ્રદર્શનમાં મુકવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 11:58 PM

Surat:  PM નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈ સુરતમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની સમર્થ તાલીમ યોજનામાં મહિલાઓને આત્મનિર્ભર બનાવી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી. ટેકસ્ટાઈલ મંત્રી દર્શના જરદોશ દ્વારા સુરતની મહિલાઓને રોજગારી મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા. સમર્થ અને વિશ્વકર્મા યોજના દ્વારા 60 જેટલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી.

સુરતના અલગ-અલગ 8 ઝોનમાં યોજના શરૂ કરાઈ છે. તૈ પૈકી 480 બહેનો એક બેંચમાં તાલીમ લે છે. એક તાલીમ કેન્દ્રમાં 60 મહિલાઓને 6 ટીચરે તાલીમ આપી. ટ્રેનિંગ લેનારને 45 દિવસ બાદ 13 હજાર 500 મળશે. મહિલાઓએ તૈયાર કરેલા હેન્ડ વર્ક અને જરદોશી વર્કને દેશ વિદેશ એરપોર્ટ ખાતે પ્રદર્શનમાં મુકાય છે. સામગ્રી વેચી જે રૂપિયા આવશે તે મહિલાને આપવામાં આવશે.

આ પણ વાંચો: Gandhinagar: OBC અનામત બિલ વિધાનસભામાં થયુ પાસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હવે OBC સમાજને 27 ટકા અનામત

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">