Gujarati Video: ભાવનગર ડમીકાંડના બે આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કરાયા જેલહવાલે, બિપીન ત્રિવેદીએ ઘનશ્યામ લાંધવા પાસેથી લીધેલા 10 લાખ પોલીસે રિકવર કર્યા

Bhavnagar: ભાવનગર ડમીકાંડમાં પકડાયેલા આરોપીને જેલ હવાલે કરાયા છે. મિલન ઘુઘા બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલના રિમાન્ડ પૂર્ણ થતા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ તરફ પોલીસે બિપીન ત્રિવેદી પાસેથી 10 લાખ રૂપિયા રિકવર કર્યા છે. 1 કરોડની રકમમાંથી 10 ટકા બિપીન ત્રિવેદીએ લીધી હોવાનો ખૂલાસો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 6:45 PM

ભાવનગર ડમીકાંડના આરોપી મિલન બારૈયા અને વિરમદેવસિંહ ગોહિલના રિમાન્ડ પૂર્ણ થતા બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. મિલન ઘુઘા બારૈયાએ સૌથી વધુ 9 જેટલી પરીક્ષાઓ ડમી ઉમેદવાર તરીકે આવી છે. આ બંને આરોપીઓને રિમાન્ડ પૂર્ણ થતા હાલ જેલભેગા કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

યુવરાજ સામે આરોપ લગાવનાર બિપીન ત્રિવેદીએ ઘનશ્યામ લાંધવા પાસેથી 10 લાખ રૂપિયા લીધા

આ તરફ ડમી કૌભાંડમાં મોટો ખૂલાસો થયો છે. તોડકાંડમાં સંડોવાયેલા બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાંધવા પાસેથી 10 લાખ રિકવર કર્યા હતા. બંને આરોપીઓ પાસેથી પોલીસે 10 લાખ રિકવર કર્યા છે. 1 કરોડની રકમમાંથી બંને આરોપીઓએ 10 ટકા રકમ લીધી હતી.

ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડ મામલે પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી છે. ડમી કાંડ મામલે પોલીસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે. ભાવનગર SOG કચેરી ખાતે પોલીસ દ્વારા યુવરાજસિંહની અંદાજે 9 કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી. જે બાદ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી.

આ પણ વાંચો : Breaking News: ભાવનગર ડમીકાંડમાં મેરેથોન પૂછપરછ બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની કરાઈ ધરપકડ

ડમી કાંડમાં યુવરાજસિંહ પર 1 કરોડ રૂપિયા લેવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો છે. જેને લઇને યુવરાજસિંહ ઉપરાંત તેમના સાથીદારો વિરૂદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ વિરૂદ્ધ ખંડણી ઉઘરાવવી તેમજ ગુનાહિત કાવતરું રચવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે ડમી કૌભાંડમાં યુવરાજ તેમજ તેના સગાં-સંબંધીઓ અને સાથીદારોની સંડોવણી અંગે ખુલાસો કર્યો.

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">