Gujarati Video : દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત, અમદાવાદમાં ગરમીથી મળશે થોડી રાહત

Weather News : ગુજરાતમાં ગઈકાલે ગરમીથી આંશિક રાહત અનુભવાયો હતો. રાજ્યના મોટાભાગના શહેર-જિલ્લામાં તાપમાનનો પારો 39 ડિગ્રીથી નીચે રહ્યો હતો. અમરેલી અને અમદાવાદ કે, જ્યા 39થી 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાતું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 4:17 PM

રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ તોળાયું છે. 23 અને 24 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જોકે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40થી 41 ડિગ્રી તાપમાન રહેશે.

આ પણ વાંચો-Banaskantha: હવે લગ્ન પ્રસંગે નહીં વગાડાય DJ, બ્રહ્મ સમાજે ઘડયા નવા નિયમો

તાપમાનનો પારો 39 ડિગ્રીથી નીચે રહ્યો

ગુજરાતમાં ગઈકાલે ગરમીથી આંશિક રાહત અનુભવાયો હતો. રાજ્યના મોટાભાગના શહેર-જિલ્લામાં તાપમાનનો પારો 39 ડિગ્રીથી નીચે રહ્યો હતો. અમરેલી અને અમદાવાદ કે, જ્યા 39થી 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાતું હતું. ત્યા 38 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર 22 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, અને કચ્છ પંથકમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. 23થી 26 એપ્રિલ દરમ્યાન રાજ્યનું વાતાવરણ સુકુ રહેવાની શક્યતા હવામાન વિભાગે દ્ગારા વ્યકત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">