Gujarati Video: ભાવનગરમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી, 24 કલાકમાં ઢોરની અડફેટે આવતા 2 લોકોના મોત

Bhavnagar: ભાવગરમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે. દિવસે દિવસે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વકરી રહી છે અને તંત્ર નીંદ્રાધીન છે. સિંહોરના આબલા ગામે રખડતા ઢોરની અડફેટે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 12:29 AM

Bhavnagar: ભાવગરમાં રખડતા ઢોરની સમસ્યાએ માઝા મુકી છે અને તંત્રને જાણે કંઈ પડી જ નથી. રખડતા ઢોરની અડફેટે રોજ કોઈને કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ રહ્યો છે. ભાવનગરમાં આજે બે જિંદગીનો રખડતા ઢોરને કારણે ભોગ લેવાયો છે. 24 કલાકમાં ઢોરની અડફેટે આવતા મોતની બે ઘટનાઓ સામે આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: ફરી એકવાર વિકાસના દાવાની ખૂલી પોલ, નારોલમાં ઉબડ ખાબડ રસ્તા પર સ્કૂલ રિક્ષા પલ્ટી ગઈ, 2 બાળકોને આવી ઈજા- Video

સિહોરના આબલા ગામે ઢોરની અડફેટે આવેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયુ તો બીજી તરફ ભાવનગર શહેરમાં ટોપથ્રી રોડ પર ઢોરની અડફેટે ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું. ભાવનગર શહેર અને જિલ્લામાં 24 કલાકમાં ઢોરના ત્રાસથી 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. પરંતુ તંત્ર છે કે હજુ તેની આંખ ખૂલતી નથી અને રખડતા ઢોરની સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યુ.

ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">