Gujarati Video: અમદાવાદના નારોલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, યુરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ ઝડપાયો
6 લાખથી વધુ યુરિયા ખાતરની 250 બેગમાં 11250 કિલો યુરિયા મળી આવ્યું છે. જેમાં હર્ષ ગોયલ નામનો વ્યક્તિ ગેરકાયદે યુરિયા ખાતર ફેકટરીમાં વેચતો હતો. જેમાં પોલીસે દરોડા દરમ્યાન મેનેજર, શ્રમિક સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતુ યુરિયા ખાતરનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હતો. જેમાં સરકાર દ્વારા અપાતુ સબસિડીવાળા યુરિયા ખાતર ગેરકાયદે મેળવતા હતા. તેમજ 6 લાખથી વધુ યુરિયા ખાતરની 250 બેગમાં 11250 કિલો યુરિયા મળી આવ્યું છે. જેમાં હર્ષ ગોયલ નામનો વ્યક્તિ ગેરકાયદે યુરિયા ખાતર ફેકટરીમાં વેચતો હતો. જેમાં પોલીસે દરોડા દરમ્યાન મેનેજર, શ્રમિક સહિત સાત વ્યક્તિઓની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Gujarati Video: અમદાવાદમાં રખડતા ઢોર છુટા મુકનારા 1985 લોકો સામે PASA હેઠળ કાર્યવાહી કરાઇ
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest Videos