Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : PM મોદી લેશે પ્રધાનોના કલાસ, નવી સરકાર બન્યા બાદ પ્રથમ વાર રાજભવનમાં  યોજાશે PMની પાઠશાળા

Gujarati Video : PM મોદી લેશે પ્રધાનોના કલાસ, નવી સરકાર બન્યા બાદ પ્રથમ વાર રાજભવનમાં યોજાશે PMની પાઠશાળા

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 26, 2023 | 4:11 PM

પીએમ મોદી(PM Modi)પ્રધાનોના કલાસ લેશે. જેમાં નવી સરકાર બન્યા બાદ પહેલી વાર રાજભવનમાં PMની પાઠશાળા યોજાશે. PM મોદી ગુજરાતના મંત્રી મંડળ સાથે બેઠક કરશે. રાજભવનમાં મળનારી બેઠક માટે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.

Gandhinagar : ગુજરાતના(Gujarat) બે દિવસના પ્રવાસે આવનારા પીએમ મોદી(PM Modi)પ્રધાનોના કલાસ લેશે. જેમાં નવી સરકાર બન્યા બાદ પહેલી વાર રાજભવનમાં PMની પાઠશાળા યોજાશે. PM મોદી ગુજરાતના મંત્રી મંડળ સાથે બેઠક કરશે. રાજભવનમાં મળનારી બેઠક માટે એક કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Breaking News : સતત અકસ્માત સર્જનાર તથ્યનું લાયસન્સ થશે રદ, અમદાવાદ RTOએ શરુ કરી કાર્યવાહી

27 તારીખની સાંજે CM સહિત મંત્રીઓને હાજર રહેવા સૂચના આપી દેવામાં આવી છે.. ત્યારબાદ બીજા દિવસે 28 જુલાઈએ તેઓ 3 દિવસીય સેમિક્રોન સમિટનું ઉદ્ઘાટન કરાવશે.. 28 જુલાઈએ સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે લંચ કરશે PM મોદી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">