Gujarati Video : પાટણના રાધનપુરમાં દિન દહાડે સરાજાહેરમાં વરરાજાની હત્યા, તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા

| Edited By: | Updated on: May 06, 2023 | 6:49 PM

લગ્નના એક દિવસ અગાઉ વિપુલ ઠાકોર નામના યુવકની હત્યા થઈ છે.હત્યારાઓને ઝડપવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.જો કે, પરિવારમાં લગ્નની ખુશી પહેલા કરુણીતીકા સર્જાઈ છે તેમજ સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

ફરી એકવાર ઉતર ગુજરાતમાં (Gujarat)   દિન દહાડે હત્યાની ઘટના સામે આવી છે..પાટણના(Patan)  રાધનપુરમાં ચાર રસ્તા પાસે સરાજાહેર વરરાજાની હત્યા( Murder) કરાઈ છે.સમીના અમરાપુર ગામના યુવકની અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. યુવકની હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.લગ્નના એક દિવસ અગાઉ વિપુલ ઠાકોર નામના યુવકની હત્યા થઈ છે.હત્યારાઓને ઝડપવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.જો કે, પરિવારમાં લગ્નની ખુશી પહેલા કરુણીતીકા સર્જાઈ છે તેમજ સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…